.."આલેખું"..

by parth goyani on March 11, 2011, 06:23:49 AM
Pages: [1]
Print
Author  (Read 1394 times)
parth goyani
Guest
   "આલેખું"

રજની રાત્રે રમણીય પ્રેમ ને આલેખું,
પ્રણય તો પ્રકૃતિ નો પણ પ્રયાસ કરું,....
ચાંદ અને ચાંદી જેવી  એની ચાંદની ને આલેખું,
સબંધો જન્મો જનમ ના ,એને જશ કરું,....
તારા ને "તારા" જેવી તને આલેખું,
પ્રેમ ની પાંખડી પર પરોઢતા તને પાશ કરું...........
Logged
kishan8888
Guest
«Reply #1 on: March 11, 2011, 12:19:02 PM »
sundar bahu sundar bhai rachna ma dum chhe .
Logged
KOYAL46
Guest
«Reply #2 on: March 11, 2011, 12:58:42 PM »
Bahuj saras shabdo nou prayog karyo chhe....
Mast mazaanu pranay geet jevu laage chhe....
 Applause Applause Applause Applause Applause Applause

Rajni ne raatre tou eykaj hoy ne....?
તારા ને "તારા" જેવી તને આલેખું,.....yemaa taara(star) ane "taara"(you)....jara meaning kari ne joo....ane samjhawo su kehwa maango chho....

  "આલેખું"

રજની રાત્રે રમણીય પ્રેમ ને આલેખું,
પ્રણય તો પ્રકૃતિ નો પણ પ્રયાસ કરું,....
ચાંદ અને ચાંદી જેવી  એની ચાંદની ને આલેખું,
સબંધો જન્મો જનમ ના ,એને જશ કરું,....
તારા ને "તારા" જેવી તને આલેખું,
પ્રેમ ની પાંખડી પર પરોઢતા તને પાશ કરું...........
Logged
parth goyani
Guest
«Reply #3 on: March 15, 2011, 09:22:10 AM »
na ahiya rajni no matlab રમણીય  karyo chhe,.,,
અને બીજી કડી માં એમ સમજાવવા માંગું છું કે આકાશ માં તારા ઉગેલા છે, અને નિહાળું  છું અને તારા માં જ મને તું દેખાઈ છે....અને તારા ની સાથે સાથે તને પણ હું કૈક કહું છું ..........
Logged
parth goyani
Guest
«Reply #4 on: March 15, 2011, 09:22:53 AM »
thanks for appriciete me.......
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
December 25, 2024, 07:34:00 AM

Login with username, password and session length
Recent Replies
by mkv
[December 22, 2024, 05:36:15 PM]

[December 19, 2024, 08:27:42 AM]

[December 17, 2024, 08:39:55 AM]

[December 15, 2024, 06:04:49 AM]

[December 13, 2024, 06:54:09 AM]

[December 10, 2024, 08:23:12 AM]

[December 10, 2024, 08:22:15 AM]

by Arif Uddin
[December 03, 2024, 07:06:48 PM]

[November 26, 2024, 08:47:05 AM]

[November 21, 2024, 09:01:29 AM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.132 seconds with 24 queries.
[x] Join now community of 8509 Real Poets and poetry admirer