છૂટ છે તને,

by heenakadia on August 28, 2010, 06:27:32 AM
Pages: [1]
Print
Author  (Read 2119 times)
heenakadia
Guest
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે,
યાર!ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
Logged
thinkhattk
Guest
«Reply #1 on: August 28, 2010, 08:21:24 AM »
wah bav j sundar chhe..... Clapping Smiley  Applause  Applause
well come yo-india....
aam j lakhata rejo....
Logged
Rancho-D-Idiot
Guest
«Reply #2 on: August 28, 2010, 01:30:47 PM »
wah wah khub sundar majani rachan chhe tamari...
vanchi ne khubaj aanand thayo...



aavi saras saras rachana mokalta rahevani chhut chhe tamane...
Clapping Smiley Clapping Smiley Clapping Smiley
Logged
ParwaaZ
Guest
«Reply #3 on: August 28, 2010, 09:32:00 PM »
Hello  Heena Ji… kem chho tame?? … tamaari aa post par aamaj najar gayi … ane vaachyu to vaanchatoj rahi gayo …tame su lakhyu chhe … koi shabdoj nathi maari paase aa rachanaa ni prasanssa karwaa maate… bahuj saras lakhayu chhe…

Pahela sher no khayaal bahuj saras rahyo …ane bijaa sher ma su sachchai kahi chhe ke vaat thai jaay to saru chhe… dil par bojh khare khar nathi raheto ..bahuj deep soch thi sangaari chhe tame tamaari aa rachanaa ne … very well written ….keep it up          



અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

khayaal bahuj saras rahyo …ane su kahyu chhe vaat thai jaay to saru chhe… bahuj deep vichaar chhe          


વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

bahuj saras chhe ane sachu pan chhe          


ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

aa sher pan khoob rahyo


મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે,
યાર!ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.


aana vichaar bahuj gaheraa chhe....aa sher na vichaaro ni gaheraai bahuj undi chhe bahuj saras ....



નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

beeja badha sher ni jemaj aa sher pan bahu saras chhe          


આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

aatali saras post ane aa sundar rachanaa par dil thi daad tamaara maate .. aamaj lakhata raho ane khush raho ...          


Logged
RAKESH DENGDA
Maqbool Shayar
****

Rau: 2
Offline Offline

Gender: Male
Waqt Bitaya:
1 days, 13 hours and 49 minutes.
Posts: 528
Member Since: Jun 2016


View Profile
«Reply #4 on: August 13, 2016, 05:09:15 AM »
 Applause Applause Applause Applause Applause Applause
 icon_king RD
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
December 25, 2024, 07:19:42 AM

Login with username, password and session length
Recent Replies
by mkv
[December 22, 2024, 05:36:15 PM]

[December 19, 2024, 08:27:42 AM]

[December 17, 2024, 08:39:55 AM]

[December 15, 2024, 06:04:49 AM]

[December 13, 2024, 06:54:09 AM]

[December 10, 2024, 08:23:12 AM]

[December 10, 2024, 08:22:15 AM]

by Arif Uddin
[December 03, 2024, 07:06:48 PM]

[November 26, 2024, 08:47:05 AM]

[November 21, 2024, 09:01:29 AM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.103 seconds with 25 queries.
[x] Join now community of 8509 Real Poets and poetry admirer