..............."જીવાતું નથી"............

by parth goyani on March 10, 2011, 07:23:15 AM
Pages: [1]
Print
Author  (Read 1516 times)
parth goyani
Guest
બેઠો હતો હું શાંતિ થી તને સમ્ભારતો,
 
અને કલમ પર નજર પડી ગઈ,
 
કાગળ ની તો ક્યાં કમી છે મારે ત્યાં,
 
તને વિચારતા જ કલમ ઉપાડી ગઈ,..........
 
"જીવાતું નથી"
 
"જાન" હવે તારા વગર જીવાતું નથી,
 
સિવાય તારા મને કોઈ યાદ આવતું નથી,
 
મન મારી મારા થી રેવાતું નથી,
 
કેમ "જાન" હવે તારા વગર રેવાતું નથી,
 
જીવન માં તારા વગર કઈ નથી,
 
તારા પ્રેમ વગર મારો પ્રેમ કઈ નથી,
 
હું વિચાર માં ખોવાયો છે તારા,
કેમ "જાન" હવે તારા વિના જીવાતું નથી,
 
પંખીઓ મધુર સાદ કરે છે,
મગર તારા અવાજ આગળ એનો સાદ કઈ નથી,
સંભાળવા તરસું છુ સદાય અવાજ તારો,
 
કેમ "જાન"હવે તારા વિના જીવાતું નથી,
 
તારી યાદ માં હું જાણે ઘેલો થયો,
આંખો બંધ કરી મન માં તને હું જોઈ રહ્યો,
અશ્રુ ની વર્ષા થી તારી છબી હું ધોઈ રહ્યો,
 
ના સમજાતી તું કે હું અમસ્તો જ રોઈ રહ્યો,
 
સાચું કહું છુ તારા વિના હવે જીવાતું નથી...
 
હું ગુજરાતી છુ પણ સારો ગુજરાતી કવિ નથી,
મને આશા છે તને પસંદ પડશે,
ને મારી કોશિશ તારા માટે બેકાર નથી,
 
કેમ "જાન"તારા વિના જીવાતું નથી...................................
Logged
kishan8888
Guest
«Reply #1 on: March 11, 2011, 11:47:09 AM »
tamari sundar ane sarsh rachna vanchine maja aavi gayi
Logged
parth goyani
Guest
«Reply #2 on: March 15, 2011, 09:16:32 AM »
thanks//....
Logged
manjum
Guest
«Reply #3 on: March 17, 2011, 05:21:23 AM »
hunnn.. parthji.... aapki koi koshish bekar nahin hogi... use zarur pasand aayegi ye rachna... acha hai.......
Logged
parth goyani
Guest
«Reply #4 on: March 17, 2011, 05:23:24 AM »
pasand aayi thi use jiske liye ye lines mene likhi thi.....
khushi se jum uthi  thi who jab usne ye padhi thi......
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
January 28, 2025, 01:53:28 AM

Login with username, password and session length
Recent Replies
[January 19, 2025, 05:59:15 PM]

[January 19, 2025, 05:47:49 PM]

[January 10, 2025, 09:46:05 AM]

[January 10, 2025, 09:45:14 AM]

[January 08, 2025, 08:30:59 AM]

[January 08, 2025, 08:29:31 AM]

[January 05, 2025, 08:51:01 AM]

[January 05, 2025, 08:45:11 AM]

[January 05, 2025, 08:44:20 AM]

[January 05, 2025, 08:43:28 AM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.105 seconds with 24 queries.
[x] Join now community of 8509 Real Poets and poetry admirer