તને વર્ણવતા થાકી જવાય છે.....

by parth goyani on April 05, 2011, 09:35:06 AM
Pages: [1]
Print
Author  (Read 1393 times)
parth goyani
Guest
તને જોતા જ કલ્પના માં સરી જવાય છે,
કમળ ને જોઈ ને ભમરો ખેચાય છે જેમ,
ખેચાય જવાય છે તને કલ્પતા જ,.....




મન નો દરિયો ઘૂઘવવા સ્વર્ગ ની રાની તું કેમ આવી?
મન મિત ને મળવા કાજ તું સ્વર્ગ છોડીને કેમ આવી?
અને તું આવી તો આવી, જોબંવંતુ રૂપ શા કાજ લાવી?
ક્યાંથી વર્ણવું?
કેમ વર્ણવું?
દરિયા નું અસ્તિત્વ તારું,
વાયુ જેટલું વિસ્તરણ અને અગ્નિ જેટલું તેજ તારું,
પૃથ્વી પર વસે છે પણ અપ્સરા જેવું રૂપ તારું,
તને વર્ણવવાની તાકાત નથી મારી,
પણ પ્રયત્ન અ જ જગત નો નિયમ માની,
વર્ણવું છું તને મારી માની.........



મૃગનયન સમાન છે નેત્ર જોડ,
સારા બ્રહ્માંડ માં છે અ બેજોડ,
અશ્રુ પણ જાણે સાચા મોટી,
હું તો થાક્યો ગોતી ગોતી,
અ પાપણ ના જોરે નચાવતી દુનિયા,
થઇ છે તારા માટે સૌ મરણીયા,
નેણ પણ કોતરાવેલા સમાન.
ભાસે છે રામધનુષ્ય ની કમાન,
ગાલ તો છે ગુલાબ ના ગોતા,
જાણે પાણી ઉપર પરપોટા,
લલાટ ની તેજ અંજે છે મને,
તારી તરફ કહેછે છે મને,
ઓષ્ઠ છે પણ કમળ ની પખાળી,
જોતા ઠરતી નથી મારી આંખડી,
ઓહ! તારા કાન ને બુટી,
સ્વર્ગ માં પણ તેની જોડ ખૂટી..



તને વર્ણવતા થાકી જવાય છે,
કારણ કે દરિયા નું અસ્તિત્વ તારું,
વાયુ જેટલું વિસ્તરણ અને અગ્નિ જેટલું તેજ તારું,
પૃથ્વી પર વસે છે પણ અપ્સરા જેવું રૂપ તારું,......
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
November 24, 2024, 04:19:23 AM

Login with username, password and session length
Recent Replies
[November 21, 2024, 09:01:29 AM]

[November 16, 2024, 11:44:41 AM]

by Michaelraw
[November 13, 2024, 12:59:11 PM]

[November 08, 2024, 09:59:54 AM]

[November 07, 2024, 01:56:50 PM]

[November 07, 2024, 01:55:03 PM]

[November 07, 2024, 01:52:40 PM]

[November 07, 2024, 01:51:59 PM]

[October 30, 2024, 05:13:27 AM]

by ASIF
[October 29, 2024, 07:57:46 AM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.082 seconds with 23 queries.
[x] Join now community of 8506 Real Poets and poetry admirer